ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ પછી વિરાટ કોહલીએ પ્રેમાનંદ મહારાજના આશ્રમની મુલાકાત લીધી
ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ પછી વિરાટ કોહલીએ પ્રેમાનંદ મહારાજના આશ્રમની મુલાકાત લીધી
Blog Article
ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કર્યાના એક દિવસ પછી, મંગળવારે ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અને તેની અભિનેત્રી પત્ની અનુષ્કા શર્માએ વૃંદાવનમાં આધ્યાત્મિક ગુરુ પ્રેમાનંદ ગોવિંદ શરણજી મહારાજના આશ્રમની મુલાકાત લીધી હતી અને આશીર્વાદ લીધા હતાં.
Report this page